Rajkot Chamber of Commerce Hall, Center Point Building, Karan Para Main Road, Rajkot

About Us

Social Media For Business Growth By Maulik Thakkar
આપણા અસોશિએશન દ્વારા આ એક સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે જેમાં આપણા અસોશિએશન ના દરેક મિત્રો ફ્રી માં જોડાઈ શકસે પરંતુ માત્ર Registration Confirmation માટે તેમણે Rs. 100/- અંકે રૂપિયા એકસો આપવાના રહેશે જે હજાર રહેનાર દરેક ને પરત આપવામાં આવશે. આ રજિસ્ટ્રેશન ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માત્ર મેમ્બર્સ માટે રહેશે ત્યારબાદ જો જગ્યા હશે તો નોન મેમ્બર ને લેવામાં આવશે જેની ફી Rs. 250/- રહેશે જે non refundable હશે . પાયમેન્ટ માટે આપણે qr code આપવામાં આવેલ છે.